Gujarati

તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે

તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Lyrics By On Saregama Gujarati 2024. Mahesh Vanzara, Viyona Patil, Sudha Tripathi's Best Song તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Lyrics in Hindi & English Originally Released on YouTube. તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Song Sung By Popular Singer Mahesh Vanzara, Music Composed By Shashi Kapadiya, and Lyrics Of This Song Are Written By Darshan Bazigar. તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Full Song Lyrics By Mahesh Vanzara. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Song By Mahesh Vanzara Details

Vocal/Singer
Music Comsposer Shashi Kapadiya
Lyricist Darshan Bazigar
YouTube video

તારા કરતાં મારૂ બૈરુ ફાઈન છે Lyrics Mahesh Vanzara

એ દિલ માં એનું સ્થાન છે મોંઘુ એનું માન છે
ચમ રે હ્મ્જાવુ તને એતો મારી જાન છે
એનાથી છે દુનિયા મારી આખો આ જહાન છે
એ છે ઘર ની લક્ષ્મી મારુ જીવન કુરબાન છે

એ તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે…(2)
એ તારા જેવી 500 ફરે છે મારી વોહે લોમ્બીં લાઈન છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
એ તારા રે કરતા તો મારુ બૈરું ફાઈન છે

હો એની તોલે કોઈ ના આવે દુનિયા ની કોઈ હસ્તી
મારા જીવ કરતા વાલી છે નથી તારા જેવી સસ્તી
એ તારા જેવી કે તારા જેવી….
હા તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
હા મેડમ તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે

હો મુખડા પર તારા મેકઅપ જાજા હમજે બ્લેક બ્યુટી
અકલ નથી બે દાણા ની બનવું છે મારી ક્યુટી ક્યુટી
હો હો હો માન મર્યાદા સાથે અમે કરીયે તમારી ડ્યૂટી
ઈજ્જત અને આબરૂ ને નેવે મૂકી દીધી..દીધી
હો તું છે પાગલ શહેઝાદી તો હું છું અમદાવાદી

તારો સંગ ના કરું હું પાકો સત્યવાદી
એ તારા જેવી કે તારા જેવી….
હા તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે
દિલ માં વસેલું મારુ બૈરું ફાઈન છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે

હો તને પાવર છે ભલે ડિગ્રી નો હું નથી કઈ સસ્તો
ભેજામારી કર ના ખોટી પકડ તારો રસ્તો
હે રૂપ ના રૂપે મોહાઇ જાય એવો નથી મારો મનખો
દગાબાજી કરવા માં કુદરત થી હું તો ડરતો..ડરતો

એ મારી વાઈફ મહારાણી ને હું છું એનો રાજા
તારા જેવા શું રે સમજે પ્રેમ ની રે ભાષા
એ હવા આવા દો મેડમ…

એ તારા જેવી કે તારા જેવી….
હા તારા જેવી 500 ફરે છે મારી પોહેં ચ્યો ટાઈમ છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે
તારા કરતા તો મારુ બૈરું ફાઈન છે

E Dil Ma Enu Sthan Che Monghu Enu Maan Che
Cham Re Hamjavu Tane Eto Mari Jaan Che
Enathi Che Duniya Mari Aakho Aa Jahan Che
E Che Ghar Ni Lakshmi Maru Jivan Kurbaan Che

E Tara Jevi 500 Fare Che Mari Pohe Chyo Time Che…(2)
E Tara Jevi 500 Fare Che Mari Vohe Lambhi Line Che
Tara Karta To Maru Bairu Fine Che
E Tara Re Karta To Maru Bairu Fine Che

Ho Eni Tole Koi Na Aave Duniya Ni Koi Hasti
Mara Jeev Karta Vaali Che Nathi Tara Jevi Sasti
E Tara Jevi Ke Tara Jevi…(2)
Ha Tara Jevi 500 Fare Che Mari Pohe Chyo Time Che
Tara Karta To Maru Bairu Fine Che
Ha Medam Tara Karta To Maru Bairu Fine Che

Ho Mukhada Par Tara Makeup Jaja Hamje Black Beauty
Akal Nathi Be Daana Ni Banvu Che Mari Cutie Cutie
Ho Ho Ho Maan Maryada Sathe Ame Kariye Tamari Duty
Ijjat Ane Aabaru Ne Neve Muki Didhi…didhi
Ho Tu Che Pagal Shahezadi To Hu Chu Amdavadi

Taro Sang Na Karu Hu Pakko Satyavaadi
E Tara Jevi Ke Tara Jevi….
Ha Tara Jevi 500 Fare Che Mari Pohe Chyo Time Che
Dil Ma Vaselu Maru Bairu Fine Che
Ha Medam Tara Karta To Maru Bairu Fine Che

Ho Tane Power Che Bhale Degree No Hu Nathi Kai Saso
Bhejamari Kar Na Khoti Pakad Taro Rasto
He Roop Na Roope Mohai Jaay Evo Nathi Maro Mankho
Dagabaji Karva Ma Kudrat Thi Hu To Darto…darto

E Mari Wife Maharani Ne Hu Chu Eno Raja
Tara Jeva Shu Re Samje Prem Ni Re Bhasha
E Hava Aava Do Medam…

E Tara Jevi Ke Tara Jevi….
E Tara Jevi 500 Fare Che Mari Vohe Lambhi Line Che
Tara Karta To Maru Bairu Fine Che
E Tara Re Karta To Maru Bairu Fine Che

Back to top button