Bhojpuri

ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu

ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu Lyrics By 2022. Best Song ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu Lyrics in Hindi & English Originally Released on YouTube. ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu Song Sung By Popular Singer Rakesh Barot,ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu Full Song Lyrics By Rakesh Barot. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu Song Rakesh Barot Details

Vocal/Singer
YouTube video

ગોંડી તારા બાપ નું શું ગયુ | Gondi Tara Baap Nu Su Gayu Lyrics Rakesh Barot

હો સપનું મારું રાખ થઈ જ્યું
હો કાળજું બળી ખાખ થઇ જ્યું…(2)

ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

હો કૂવો પુરાવામાં મારા થોડું રઇ જ્યું
મોત અને મારા ચાર ઓંગળ છેટું રયુ
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

હો સપનું મારું રાખ થઈ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

હો ધાર્યું તું મેં ચેવુ અને ચેવુ થઇ જ્યું
જીવન નું મારુ પાંદડું અવળું ફરી જ્યું
હો હો વિચારી વિચારી મારુ મગજ ફરી જ્યું
તોય તારા પેટ નું ના પાણી રે હાલ્યું

હો તું મારી ના બની એનું દુઃખ રઈ જ્યું
મારા કરેલા કર્યા ઉપર પોણી ફરી જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

હો સપનું મારું રાખ થઈ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

હો રાત રે ગોજારી દિવસ વેરણ રે થયા
સુખ ગયું દુઃખ ના વાયરા વાયાં
હો રોઈ રોઈ આંસુડે દરિયા ભરાયા
અમને લૂંટી ને તારા કાળજા ઠર્યા

હો માલ મિલકત બધું તારી પાછળ જ્યું
બદનામી નું માથે લેબલ લાગી ગયું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

હે સપનું મારું રાખ થઈ જ્યું
પછી કાળજું બળી ખાખ થઇ જ્યું
ગોંડી તારા બાપ નું શું જ્યું
હો હો ગોંડી તારા બાપ નું શું જ્યું

ગોંડી તારા બાપ નું શું જ્યું…(2)
અલી ગોંડી તારા બાપ નું શું જ્યું

Gondi Tara Baap Nu Su Gayu Lyrics In English

Ho Sapanu Maru Raakh Thai Jyu
Ho Kalaji Bali Khakh Thai Jyu…(2)

Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Ho Kuvo Puravama Mara Thodu Rai Jyu
Mot Ane Mara Chaar Aangal Chetu Rayu
Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Ho Sapanu Maru Raakh Thai Jyu
Ho Kalaji Bali Khakh Thai Jyu
Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Ho Dharyu Tu Me Chevu Ne Chevu Thai Jyu
Jivan Nu Maru Pandadu Avalu Fari Jyu
Ho Ho Vichari Vichari Maru Magaj Fari Jyu
Toy Tara Pet Nu Na Pani Re Halyu

Ho Tu Mari Na Bani Enu Dukh Rai Jyu
Mara Karela Karya Upar Poni Fari Jyu
Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Ho Sapanu Maru Raakh Thai Jyu
Ho Kalaji Bali Khakh Thai Jyu
Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Ho Raat Re Gojari Divas Veran Re Thaya
Sukh Gayu Dukh Na Vayara Vaya
Ho Roi Roi Aasude Dariya Bharaya
Amane Lunti Ne Tara Kalaja Tharya

Ho Maal Milkat Badhu Tari Pachal Jyu
Badanami Nu Mathe Label Lagi Gayu
Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Ho Sapanu Maru Raakh Thai Jyu
Ho Kalaji Bali Khakh Thai Jyu
Gondi Tara Baap Nu Shu Jyu
Ho Ho Gondi Tara Baap Nu Shu Jyu

Gondi Tara Baap Nu Shu Jyu..(2)
Ali Gondi Tara Baap Nu Shu Jyu

Check Also
Close
Back to top button