Gujarati

તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe

તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe Lyrics By 2022. Best Song તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe Lyrics in Hindi & English Originally Released on YouTube. તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe Song Sung By Popular Singer Kajal Maheriya,તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe Full Song Lyrics By Kajal Maheriya. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe Song Kajal Maheriya Details

Vocal/Singer
YouTube video

તું જ્યાં રહે સદા ખુશ રહે | Tu Jya Rahe Sada Khush Rahe Lyrics Kajal Maheriya

કશું કહેવા જેવું ના બાકી રહ્યું
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું

તોય દિલ મારુ એટલું કહે…(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે…(2)

કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયું
હો યાદો માં એક યાદ મારી રહેવાની
નજારો થી દૂર પણ દિલ માં રહેવાની

હો પડી શું જરૂર બેવફાઈ કરવાની
સવાલ તને મારી યાદો કરવાની

તું આંસુ બની આખો થી વહે…(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે…(2)
હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
આંખ ઉઘડી ને સપનું મારુ તૂટી ગયું

હો તને ભગવાન મારી આટલી છે અરજી
હસતી રાખજો સદા એની જિંદગી
હાચો પ્રેમ કદી ભુલાય ના રે ભૂલથી
કોમ પડે તો યાદ કરજો મને દિલ થી

તું શ્વાસ બની દિલ માં રહે…(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે…(2)

હો કશું કહેવા જેવું ના બાકી રહ્યું
અમે જોતા રહ્યા ને દિલ તૂટી ગયું
તોય દિલ મારુ એટલું કહે…(2)
તું જ્યાં પણ રહે સદા ખુશ રહે…(2)

તું જ્યાં પણ રહે સદા ખુશ રહે…(2)

Lyrics In English

Kashu Kaheva Jevu Na Baki Rahyu
HoToy Dil Maru Etalu Kahe…(2)
Tu Jya Pan Rahe Sada Khush Rahe…(2)

Kashu Kaheva Jevu Na Baki Rahyu
Aakh Ughadi Ne Sapanu Maru Tuti Gayu
Ho Yaad Ma Ek Yaad Mari Rahevani
Kashu Kaheva Jevu Na Baki Rahyu
Ame Jota Rahya Ne Dil Tuti Gayu

Najaro Thi Door Pan Dil Ma Rahevani

Ho Padi Shu Jaroor Bewafai Karvani
Saval Tane Mari Yaado Karvani

Tu Aasu Bani Aakho Thi Vahe….(2)
Tu Jya Pan Rahe Sada Khush Rahe…(2)
Ho Kashu Kaheva Jevu Na Baaki Rahyu
Aak Ughadi Ne Sapanu Maru Tuti Gayu

Ho Tane Bhagwan Mari Aatali Che Araji
Hasati Raakhajo Sada Eni Jindagi
Haacho Prem Kadi Bhulay Na Re Bhulthi
Kom Pade To Yaad Karjo Mane Dil Thi

Tu Swas Bani Dil Ma Rahe…(2)
Tu Jya Pan Rahe Sada Khush Rahe…(2)

Ho Kashu Kaheva Jevu Na Baki Rahyu
Ame Jota Rahya Ne Dil Tuti Gayu
Toy Dil Maru Etalu Kahe…(2)
Tu Jya Pan Rahe Sada Khush Rahe…(2)

Tu Jya Pan Rahe Sada Khush Rahe…(2)

Check Also
Close
Back to top button