Gujarati

Aakho Bhijayne Dil Rade Che

Aakho Bhijayne Dil Rade Che Lyrics By On Saregama Gujarati 2024. : karan rajveer, Riya jayswal, Avantika bhati's Best Song Aakho Bhijayne Dil Rade Che Lyrics in Hindi & English Originally Released on YouTube. Aakho Bhijayne Dil Rade Che Song Sung By Popular Singer Vishal Hapor, Music Composed By Brijesh Daderiya, and Lyrics Of This Song Are Written By Brijesh Daderiya. Aakho Bhijayne Dil Rade Che Full Song Lyrics By Vishal Hapor. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Aakho Bhijayne Dil Rade Che Song By Vishal Hapor Details

Vocal/Singer
Music Comsposer Brijesh Daderiya
Lyricist Brijesh Daderiya
YouTube video

Aakho Bhijayne Dil Rade Che Lyrics Vishal Hapor

Lyrics:

આખોં ભિંજાયને દિલને રડાવે છે…3
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે
તડપેલા મારા દિલને તડપાવી જાય છે..2
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે
દર્દની આ મૌસમ કેમ જાતી નથી
તું મારા દિલથી ભુલાતી નથી ..(2)
તારી કરેલી વાતો સતાવી જાય છે..2
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે …
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે
હો. ગઈ તું છોડીને મને બઉ દુર
બેવફા છે કે વાલી તું મજબુર
હસતા મુખે બધું કર્યું મેં કબુલ
પ્રેમ કર્યો એટલી જ બસ મારી ભુલ
મળશે કયારે મારા આ દર્દને કિનારો
જતી રહી તું મને કરીને નોધારો..2
તારી કમી મહેસુસ કરાવી જાય છે..2
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે
હો.સાચા મારા પ્રેમની થઈ ના કદર
એકલી જાય છે જીંદગી ની આ સફર

તું શું જાણે શું વિતે મારા દિલ પર
તું આવીને જોવે તો પડે રે ખબર

મન-ગમતું “મહેક” અહીં સૌ ખોવે છે
તું નઈ આવે તો એ દિલ રાહ જોવે છે…2

રડતા ચહેરાને ક્યારેક હસાવી જાય છે..2
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે

આખોં ભિંજાયને દિલને રડાવે છે…2
જયારે તારી યાદ મને બઉ આવી જાય છે

Check Also
Close
Back to top button