Badluck Lyrics Mahesh Vanzara

Badluck Lyrics By Mahesh Vanzara Gujarati 2022. Best Song Badluck Lyrics in Hindi & English Originally Released on YouTube. Badluck Song Sung By Popular Singer Mahesh Vanzara, Music Composed By Dipesh Chavda, and Lyrics Of This Song Are Written By Hitesh Sobhasan. Badluck Full Song Lyrics By Mahesh Vanzara. We Offer Amazing Gujarati Songs Lyrics Only on WoLyrics.com
Badluck Song Mahesh Vanzara Details
Vocal/Singer | Mahesh Vanzara |
---|---|
Music Comsposer | Dipesh Chavda |
Lyricist | Hitesh Sobhasan |

Badluck Lyrics Mahesh Vanzara
Matlab no hato janu taro re pyar
Dil todta na karyo te vichar
Matlab no hato janu taro re pyar
Dil todta na kari te to vaar
Jyare chamkyo sitaro janu taro
Jyare chamkyo sitaro janu taro
Tyare suraj dubi gayo maro
Tare hasvano aayo dado
Mare rovano aayo vaaro
Sath chhuti gayo taro
Guno hato shu amaro
Samji na shakya tame bijana thaya
Maru badluck chhe janu tame mara na thaya
Maru badluck chhe janu tame bijana thaya
Jyare chamkyo sitaro janu taro
Sukh no suraj dubi gayo maro
Gaya ae gaya valta aaya na pachha
Aavu aavu kahi tame rahya na hacha
Parni gaya malya hamachar hacha
Tane pamva ma ame rahi gaya kacha
Maro chhodi ne sathvaro
Lidhyo bija no saharo
Vichar daya nona aayo
Kem karyo ker kalo
Samji na shakya tame mara na thaya
Maru badluck chhe janu tame mara na thaya
Maru badluck chhe janu tame bija na thaya
Jyare chamkyo sitaro janu taro
Sukh no suraj dubi gayo maro
Bewafa ma aek bewafa tu hatke
Joje aek dado mari jem tu tadpe
Aek aek aasu angaro bani tapke
Tapkata asu ma dil maru halge
Ruthyo maro upar valo
Ruthyo nasib no sitaro
Tara prem ma fasayo
Aayo marvano mare dado
Samji na shakya vagar vanke mari gya
Maru badluck chhe janu tame mara na thaya
Maru badluck chhe janu tame bija na thaya
Maru badluck chhe janu mane bewafa malya.
બેડલક Lyrics in Gujarati
મતલબ નો હતો જાનુ તારો રે પ્યાર
દિલ તોડતા ના કર્યો તે વિચાર
મતલબ નો હતો જાનુ તારો રે પ્યાર
દિલ તોડતા ના કરી તે તો વાર
જયારે ચમક્યો સિતારો જાનુ તારો
જયારે ચમક્યો સિતારો જાનુ તારો
ત્યારે સુરજ ડૂબી ગયો મારો
તારે હસવાનો આયો દાડો
મારે રોવાનો આયો વારો
સાથ છૂટી ગયો તારો
ગુનો હતો શું અમારો
સમજી ના શકયા તમે બીજાના થયા
મારુ બેડલક છે જાનુ તમે મારા ના થયા
મારુ બેડલક છે જાનુ તમે બીજાના થયા
જયારે ચમક્યો સિતારો જાનુ તારો
સુખ નો સુરજ ડૂબી ગયો મારો
ગયા એ ગયા વળતા આયા ના પાછા
આવું આવું કહી તમે રહ્યા ના હાચા
પરણી ગયા મળ્યા હમાચાર હાચા
તને પામવામાં અમે રહી ગયા કાચા
મારો છોડી ને સથવારો
લીધો બીજા નો સહારો
વિચાર દયાનો ના આયો
કેમ કર્યો કેર કાળો
સમજી ના શકયા તમે મારા ના થયા
મારુ બેડલક છે જાનુ તમે મારા ના થયા
મારુ બેડલક છે જાનુ તમે બીજા ના થયા
જયારે ચમક્યો સિતારો જાનુ તારો
સુખ નો સુરજ ડૂબી ગયો મારો
બેવફામાં તું એક બેવફા હટકે
જોજે એક દાડો મારી જેમ તું તડપે
એક એક આંસુ અંગારો બની ટપકે
ટપકતા આસું માં દિલ મારુ હળગે
રૂઠયો મારો ઉપર વાળો
રૂઠયો નસીબ નો સિતારો
તારા પ્રેમમાં ફસાયો
આયો મરવાનો મારે દાડો
સમજી ના શકયા વગર વાંકે મરી ગ્યા
મારુ બેડલક છે જાનુ તમે મારા ના થયા
મારુ બેડલક છે જાનુ તમે બીજા ના થયા
મારુ બેડલક છે જાનુ મને બેવફા મળ્યા.