Gujarati

Chand Sharmay Lyrics Rahul Raval

Chand Sharmay Lyrics By On Jhankar Music Gujarati 2022. Best Song Chand Sharmay Lyrics in Hindi & English Originally Released on YouTube. Chand Sharmay Song Sung By Popular Singer Rahul Raval, Music Composed By Dhaval Kapadiya, and Lyrics Of This Song Are Written By Rahul Raval. Chand Sharmay Full Song Lyrics By Rahul Raval. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Chand Sharmay Song Rahul Raval Details

Vocal/Singer
Music Comsposer Dhaval Kapadiya
Lyricist Rahul Raval
YouTube video

Chand Sharmay Lyrics Rahul Raval

chand shrmay evi surat tamari
ચાંદ શરમાય એવી સુરત તમારી

bani gaya chho tame jindagi amari
બની ગયા છો તમે જિંદગી અમારી

chand shrmay evi surat tamari
ચાંદ શરમાય એવી સુરત તમારી
bani gaya chho tame jindagi amari
બની ગયા છો તમે જિંદગી અમારી

shu karu tareef have hu tamari
શું કરું તારીફ હવે હું તમારી

kanha ne pyari evi radha chho amari
કાન્હા ને પ્યારી એવી રાધા છો અમારી

tamara vina nathi jindagi amari
તમારા વિના નથી જિંદગી અમારી

gulabi galo ni mahek tamari
ગુલાબી ગાલો ની મહેક તમારી

layi gaya chho tame nindar amari
લયી ગયા છો તમે નીંદર અમારી

chand sharmay evi surat tamari
ચાંદ શરમાય એવી સુરત તમારી

masoom lago tame, lago rooprani
માસૂમ લાગો તમે, લાગો રૂપરાની

dil ni vaat tamne joya pachhi jaani
દિલ ની વાત તમને જોયા પછી જાણી

mari ankho nu tame, bani gaya noor chho
મારી આંખો નુ તમે, બની ગયા નૂર છો

dil ma chho tame, kya mara thi door chho
દિલ માં છો તમે, ક્યાં મારા થી દૂર છો

yado ma sachvi ne rakhu tamne ek vaar
યાદો માં સાચવી ને રાખું તમને એક વાર

ek be nahi tamne mangu hu hajar vaar
એક બે નહિ તમને માંગુ હું હાજર વાર

mali jao tame to na mangu hu to biju yaar
મળી જાઓ તમે તો ના માંગુ હું તો બીજું યાર

jannat bhulave evi adao tamari
જન્નત ભુલાવે એવી અદાઓ તમારી

shu karu vaat have smile ni tamari
શું કરું વાત હવે સ્માઈલની તમારી

chand shrmay evi surat tamari
ચાંદ શરમાય એવી સુરત તમારી

bani gaya chho tame jindagi amari
બની ગયા છો તમે જિંદગી અમારી

tamara prem mate badhu manjur chhe
તમારા પ્રેમ માટે બધું મંજૂર છે

tame chho etle to amaru vajood chhe
તમે છો એટલે તો મારું વજૂદ છે

hu bhulu tamne e tamaro vahem chhe
હું ભૂલું તમને એ તમારો વહેમ છે

sachu kahi dau to mane tamara thi prem chhe
સાચું કહી દઉં તો મને તમારા થી પ્રેમ છે

dil ni vaat have kevi mare dil thi
દિલ ની વાત હવે કેવી મારે દિલ થી

nathi koi pyaru mane have tamara thi
નથી કોઈ પ્યારું મને હવે તમારા થી

jojo na ruthata tame amara thi
જોજો ના રુઠતાં તમે અમારા થી

mane chhodi jao evi aave na vaari
મને છોડી જાઓ એવી આવે ના વારી

evu thase to jase jaan aa amari
એવું થશે તો જાસે જાણ આ અમારી

chand shrmay evi surat tamari
ચાંદ શરમાય એવી સુરત તમારી

bani gaya chho tame jindagi amari
બની ગયા છો તમે જિંદગી અમારી

shu karu tareef have hu tamari
શું કરું તારીફ હવે હું તમારી

kanha ne pyari evi radha chho amari
કાન્હા ને પ્યારી એવી રાધા છો અમારી

tamara vina nathi jindagi amari
તમારા વિના નથી જિંદગી અમારી

nathi koi vaat have dil ma amari
નથી કોઈ વાત હવે દિલ માં અમારી

jojo na bhulta a chahat amari

Back to top button