Gujarati

Daladu Maru Gothyu Na Gothe

Daladu Maru Gothyu Na Gothe Lyrics By On Saregama Gujarati 2024. Mahesh Vanzara, Sejal Panchal's Best Song Daladu Maru Gothyu Na Gothe Lyrics in Hindi & English Originally Released on YouTube. Daladu Maru Gothyu Na Gothe Song Sung By Popular Singer Mahesh Vanzara, Music Composed By Dipesh Chavda, and Lyrics Of This Song Are Written By Ramesh Vanchiya. Daladu Maru Gothyu Na Gothe Full Song Lyrics By Mahesh Vanzara. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Daladu Maru Gothyu Na Gothe Song By Mahesh Vanzara Details

Vocal/Singer
Music Comsposer Dipesh Chavda
Lyricist Ramesh Vanchiya
YouTube video

Daladu Maru Gothyu Na Gothe Lyrics Mahesh Vanzara

Lyrics:

હો તારું રૂપ જાકમજોળ તારી ઉમર લાગે સોળ
તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઓળઘોળ
બોલે મને લાગે એવું કરે કોયલ કલેશોર
તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઓળઘોળ

એ જોયી મેં તને શેતર ના સેઢે
હો તને જોયી મેં શેતર ના સેઢે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
અરે અરે અરે તને કઈ હકુ ના તારા મોઢે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે

જોણી લેને તૂતો મારા મન ની રે વાતું
તારા સિવાય હવે મને કોઈ ના દેખાતું
અલી હાચી વાત કઉં તને વાત ની રે ઓઠે
આ મનડું મારુ માન્યું ના મોને
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે

આંખ્યું રે અંજાય એવા છો તમે રૂપાળા
જોઈ લો મારી હામું ના હૈયા બાળશો મારા
હો મન થી માની લીધા અમે તમને તો અમારા
હાચે હાચુ કઉસું ગોડી હમ ખાઉં તમારા

હો તમને જોયા વગર ચેન પડતું નથી
તમારા સિવાય બીજું કોઈ ગમતું નથી
ચમની વાત લાવું હૈયાની હોઠે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
એ દિલ મારુ ગોઠ્યું ના ગોઠે

હો બોલવું મારે ઘણું મારી જીભ ના ઉપડતી
કેવડાવું બીજા જોડે તો તું નથી હોમભળતી
હા ચકડોળે ચડ્યું છે આ ચિતડું રે મારુ
દલ ની આ કિતાબે છપાયું મુખડું તમારું

તને જોવા આવું હું તો તારા વાહ માં
હમણાં તું નીકળશે બેહુ એની રાહ માં
એ તારી કાજે બેહુ હું ગોમ ના રે ચોકે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે

હા પાડી ને ઈશારો કરો ઓકે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે

Back to top button