Gujarati

Judai

Judai Lyrics By 2022. Best , , , Song Judai Lyrics in Hindi & English Originally Released on YouTube. Judai Song Sung By Popular Singer Kajal Maheriya, Music Composed By Amit Barot, and Lyrics Of This Song Are Written By Jayesh Rajgor. Judai Full Song Lyrics By Kajal Maheriya. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Judai Song Kajal Maheriya Details

Vocal/Singer
Music Comsposer Amit Barot
Lyricist Jayesh Rajgor
YouTube video

Judai Lyrics Kajal Maheriya

Rahi Che Aa Mulakato
Adhuri Aa Prem Ni
Kyare Puri Thashe Aarzu
Tutela Aa Mara Dilni

Ho Dillagi Ni Duniyathi Nata Mara Tutya
Kem Kudarat Kismat Mara Futya…(2)

Kahevaay Prem Amar Che Pacha Malishu
Nahito Mot Ni Mala Peri Laishu
Nahito Mot Ni Mala Peri Laishu

Radave Raatbhar Vaato Virahni
Prem Be Palno Judai Bhavbhavni…(2)

Ho Saate Janmoni Kahani Adhuri
Tarchodya Amane Shu Hashe Majburi
Ho Aakhare Bhaag Ma Udasi J Aavi
Aathe Por Tari Yaad Gai Radavi

Ho Naav Aa Aashiqi Ni Madhdariye Dubi
Bachi Na Shakya Tarvani Nathi Khubi
Bachi Na Shakya Tarvani Nathi Khubi
Tadap Aakho Ne Tamara Milan Ni
Prem Be Pal No Judai Bhavbhav Ni

Ho Dillagi Ni Duniyathi Nata Mara Tutya
Nathi Himmat Tari Judai Sahevani
Ho Sambhal Vina Jem Fool Karmae
Halat Jone Aaj Mari Aave

Ho Sahevaay Tya Sudhi Ame Sahi Laishu
Dard Dil Nu Pachi Radi Radi Jivashu
Dard Dil Nu Pachi Radi Radi Jivashu

Kevi Che Rit Aato Jone Jivan Ni
Prem Be Pal No Judai Bhavbhavni

Ho Dillagi Ni Duniyathi Nata Mara Tutya
Kem Kudrat Kismat Mara Futya

રહી છે આ મુલાકાતો
અધૂરી આ પ્રેમ ની
ક્યારે પુરી થશે આરઝૂ
તૂટેલા આ મારા દિલ ની

હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા
કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા…(2)

કહેવાય પ્રેમ અમર છે પાછા મળશું
નહીતો મોત ની માળા પેરી લઈશું
નહીતો મોત ની માળા પેરી લઈશું

રડાવે રાતભર વાતો વિરહ ની
પ્રેમ બે પળનો જુદાઈ ભવોભવ ની…(2)

હો સાતે જન્મોની કહાની અધૂરી
તરછોડ્યા અમને શું હશે મજબૂરી
હો આખરે ભાગ માં ઉદાસી જ આવી
આઠે પોર તારી યાદ ગઈ રડાવી

હો નાવ આ આશિકી ની મધદરિયે ડૂબી
બચી ના શક્યા તરવાની નથી ખૂબી
બચી ના શક્યા તરવાની નથી ખૂબી
તડપ આખો ને તમારા મિલાન ની
પ્રેમ બે પળનો જુદાઈ ભવોભવ ની

હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા
કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા

વેરાન છે દુનિયા તારા વિના મારી
નથી હિમ્મત તારી જુદાઈ સહેવાની
હો સંભાળ વિના જેમ ફૂલ કરમાએ
હાલત જોને આજ મારી આવે

હો સહેવાય ત્યાં સુધી અમે સહી લઈશું
દર્દ દિલ નું પછી રડી રડી જીવશું
દર્દ દિલ નું પછી રડી રડી જીવશું

કેવી છે રીત આતો જોને જીવનની
પ્રેમ બે પળ નો જુદાઈ ભવભવ ની

હો દિલ્લગી ની દુનિયાથી નાતા મારા તૂટ્યા
કેમ કુદરત કિસ્મત મારા ફૂટ્યા

Check Also
Close
Back to top button