Kon Aa Dil Ne Samjave Lyrics Gaman Santhal

Kon Aa Dil Ne Samjave Lyrics By Gaman Santhal Gujarati 2022. Best Song Kon Aa Dil Ne Samjave Lyrics in Hindi & English Originally Released on YouTube. Kon Aa Dil Ne Samjave Song Sung By Popular Singer Gaman Santhal, Music Composed By Yash Limbachiya, andKon Aa Dil Ne Samjave Full Song Lyrics By Gaman Santhal. We Offer Amazing Gujarati Songs Lyrics Only on WoLyrics.com
Kon Aa Dil Ne Samjave Song Gaman Santhal Details
Vocal/Singer | Gaman Santhal |
---|---|
Music Comsposer | Yash Limbachiya |

Kon Aa Dil Ne Samjave Lyrics Gaman Santhal
જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની
જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની
જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની
યાદોની સાથે પાછી નથી ફરવાની
તોય આંખો વાટ જોવે એની યાદોમાં રોવે
તોય આંખો વાટ જોવે એની યાદોમાં રોવે
કોણ આ દિલ ને સમજાવે
કોણ આ દિલ ને સમજાવે
એ નહીં રે આવે પાછી નહીં રે આવે
એ નહીં રે આવે પાછી નહીં રે આવે
ઉપર આભલેથી એ મને જોતી હશે
જોઈ હાલત મારી એ રોતી હશે
હો ખબર નતી પ્રેમની કસોટી થશે
તારા વિના કેમ મારી જિંદગી જશે
તારી વાતો યાદ આવે મને ઘડીયે ના ફાવે
તારી વાતો યાદ આવે મને ઘડીયે ના ફાવે
કોણ આ દિલ ને સમજાવે
કોણ મારા દિલ ને સમજાવે
એ નહીં રે આવે પાછી નહીં રે આવે
એ નહીં રે આવે પાછી નહીં રે આવે
હો જિંદગીમાં પહેલા જેવી વાત ના રહી
એ દિવસો ના રહ્યા એ રાત ના રહી
હો મળવાના વાયદો કરીને તું ગઈ
તારા વિશ્વાસે આંખો વાટ જોતી રહી
ખાલી આંખેથી વર્ષે મને ક્યાં ભવે મળશે
કોણ આ દિલ ને સમજાવે
કોણ મારા દિલ ને સમજાવે
એ નહીં રે આવે પાછી નહીં રે આવે
એ નહીં રે આવે પાછી નહીં રે આવે