Gujarati

Man Bhari Vat Karu

Man Bhari Vat Karu Lyrics By On Saregama Gujarati 2024. Vijay Desai, Arti Suthar, Bharat Chaudhary's Best Song Man Bhari Vat Karu Lyrics in Hindi & English Originally Released on YouTube. Man Bhari Vat Karu Song Sung By Popular Singer Kajal Maheriya, Music Composed By Vishal Vagheswari, and Lyrics Of This Song Are Written By Rajesh Solanki. Man Bhari Vat Karu Full Song Lyrics By Kajal Maheriya. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Man Bhari Vat Karu Song By Kajal Maheriya Details

Vocal/Singer
Music Comsposer Vishal Vagheswari
Lyricist Rajesh Solanki
YouTube video

Man Bhari Vat Karu Lyrics Kajal Maheriya

Lyrics:

હવે મન ભરીને કરી લઉ વાત. મને મળી ગયો તારો રે સંગાથ
બીજું જોઈએ શું મારે. મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ….. હવેં મન…
પહેલી પહેલી રાત આ પૂનમની રે આવી
ચાંદાને એની ચાંદની ની યાદ આવી
મારો ચાંદલિયો પણ મને યાદ આવ્યો જોયો જ્યાં તુજને આંખો ગઈ રે શરમાવી
હોં મારા હોઠો પર છે બસ તારું નામઅરે તું તો મારા હૈયા કેરી હામ
હો…બીજું જોઈએ શું માર મારે જીવવું તારી હારે
આ વાત મારી રાખજે યાદ હવે મન ભરીને……..
હો જાલ્યો છે હાથ મારો છોડતો ના સાયબા
રહીશું હું તારી સાથે ભવભવ સંગાથમાં..
હૉ કેવા બંધાણા આ પ્રીત ના રે તાંતણા
ખોડિયા જુદાં ને જીવ એક છે રે આપણા
હૉ. ચાલ જીવી લઈએ જિંદગી સાથ સાથ ચાલ ફરીયે હાથ માં રાખી હાથ..
બિજુ જોઈએ સુ મારે.. મારે જીવવું તારી હારે આ વાત મારી રાખજે યાદ.
હવેં મન ભરી ને કરી લઉં વાત..મને મળી ગયો તારો રે સંગાથ….

Back to top button