Gujarati

Mara Nasib Futya

Mara Nasib Futya Lyrics By On Ram Audio 2024. Neha Suthar,Karan Rajveer,Shahid Sheikh's Best Song Mara Nasib Futya Lyrics in Hindi & English Originally Released on YouTube. Mara Nasib Futya Song Sung By Popular Singer Gopal Bharwad, Music Composed By Jigar Chauhan, and Lyrics Of This Song Are Written By Jigar Chauhan. Mara Nasib Futya Full Song Lyrics By Gopal Bharwad. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Mara Nasib Futya Song By Gopal Bharwad Details

Vocal/Singer
Music Comsposer Jigar Chauhan
Lyricist Jigar Chauhan
YouTube video

Mara Nasib Futya Lyrics Gopal Bharwad

હો…મેં જેને પ્રેમ ક્યો મારા થી એ રૂઠયા…(૩)
મારી જાન હતી એને દગો કર્યો મારા નસીબ રે
ફુટયા…(૨)
હો… પથ્થર દિલ એ
નિકળી સનમ એ
દદૅ નો દુખાવો આપી ગઈ એ…
હો… મારી હસતી ખેલતી જીંદગી બરબાદ કરી ગઈ એ…(૨) સાઈન.

હો… કેટ કેટલું રાખ્યું તારૂં કોમ નારે આયું
મને તે રજળતો મેલી મોઢું ફેરવી નાખ્યું
હો… મુજ ભોળા ને ભોળવી તે તો શેનું વેર વાળ્યું
પારકાને સાથે મળીને દિલ મારૂં બાળ્યું…
હો…મે તેને પ્રેમ ક્યો
તે મને દગો કયો
મારો ભરોસો તોડી નાખ્યો…
હો… મારી હસતી ખેલતી જીંદગી બરબાદ કરી ગઈ એ…(૨) સાઈન.

હો… દિલમાં રાખી દિલના તેતો સંબંધ નાખ્યા કાપી
મને બરબાદ ક્યો તોયે જાનું તું ના થાકી…
હો… તને માની પોતાની તોયે જીંદગી તે બગાડી
મારા જીવતરમાં આવી આગ તે લગાવી…
હો… આંખ મારી રોતી રઈ
હસતી તું તો રઈ
તને પ્રેમ કરી મારી ભુલ થઈ…
હો… મારી હસતી ખેલતી જીંદગી બરબાદ કરી ગઈ એ…(૨)

હો…મેં જેને પ્રેમ ક્યો મારા થી એ રૂઠયા…(૩)
મારી જાન હતી એને દગો કર્યો મારા નસીબ રે
ફુટયા…(૨)

Check Also
Close
Back to top button