Gujarati

Megh Varse

Megh Varse Lyrics By On Saregama Gujarati 2024. Naresh thakor. Subhashini pandy's Best Song Megh Varse Lyrics in Hindi & English Originally Released on YouTube. Megh Varse Song Sung By Popular Singer Naresh Thakor, Music Composed By Kamlesh Thakor, and Lyrics Of This Song Are Written By Kamlesh Thakor. Megh Varse Full Song Lyrics By Naresh Thakor. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Megh Varse Song By Naresh Thakor Details

Vocal/Singer
Music Comsposer Kamlesh Thakor
Lyricist Kamlesh Thakor
YouTube video

Megh Varse Lyrics Naresh Thakor

Lyrics:
ઓલ વાદળ ને કહી દો ધીમો ગરજે
ઓલ મેઘ ને કહી દો હજી વરસે (2)
કોઈ આવે છે આજે અમને મળવા (2 )
કોઈ વાદળ ને કહી દો ધીમો ગરજે (૨)
એને જોવા આખો મારી તરશે
ઓલા મોરલીયે બોલાવીયો ને આવીયો છે વરસાદ
જોઈ આ તરસી આ ધરા ને જોઈ આવીયો છે વરસાદ
ઓલા મોરલીયે બોલાવીયો ને આવીયો છે વરસાદ
જોઈ આ તરસી આ ધરા ને જોઈ આવીયો છે વરસાદ
ઓલી વીજ ને કહી દો ના ચમકે (2)
કોઈ આવે છે આજે અમને મળવા
કોઈ વીજ ને કહી દો ના ચમકે
એને જોવા આખો મારી તરશે
મન મૂકી ને વરસો મેહુલિયા તારી હારે રે ભીજાવું
મુલાકાત ની આ મોસમ તારી સંગ હું વિતાવું
મન મૂકી ને વરસો મેહુલિયા તારી હારે રે ભીજાવું
મુલાકાત ની આ મોસમ તારી સંગ હું વિતાવું
ઓલ વાદળ ને કહી દો હજી વરસે (2)
કોઈ આવીયુ છે આજે અમને મળવા(2)
ઓલ વાદળ ને કહી દો ધીમો ગરજે
ઓલ મેઘ ને કહી દો હજી વરસે

Check Also
Close
Back to top button