Gujarati

Saat Samandar

Selenophile - Saat Samandar Lyrics By On Swaggy The Rapper 2024. Swaggy The Rapper's Best Song Saat Samandar From Selenophile Album Lyrics in Hindi & English Originally Released on YouTube. Saat Samandar Song Sung By Popular Singer Santvani Trivedi, Music Composed By Swaggy The Rapper, and Lyrics Of This Song Are Written By Swaggy The Rapper. Saat Samandar Full Song Lyrics Selenophile Album By Santvani Trivedi. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Saat Samandar Song Selenophile Details

Vocal/Singer
Album
Music Comsposer Swaggy The Rapper
Lyricist Swaggy The Rapper
YouTube video

Saat Samandar Lyrics Santvani Trivedi

સાત સમંદર બેઠો મારો સાજણ હું જોઉં તારી વાત રે
સાત સમંદર બેઠો મારો સાજણ હું જોઉં તારી વાત રે

12168 km દૂર તું
તારી યાદ માં જોને મજબુર હું
આ દુનિયા માં તું એક મારી લિસ્ટનર
બઉ દૂર જઈ તું તો ઈન કીટચ્ચનર
1095 દિવસ વિતાવ્યા છે
બાજીઓ હારી મે તો તમને જીતાવ્યા છે
આ કેવી દુરી ને કેવી મજબૂરી
જન્મો ની આ કહાની રહી ગઈ અધૂરી
હું હજુ તારી રાહ માં હું હજુ તારી ચાહ માં
તું બસ તારી ના માં હું બસ હા ની રાહ માં
હર મંદિર માં જઈને મે માંગી તને
કોઈ ભગવાન એ ના તને આપી મને
ના બદલાયો પ્રેમ હજી મારો સ્થિર છે
એટલો પાવન એ ગંગા નું નિર છે
લાગી છે નઝરો આવી કોઈક ઉજણી નાખો
અમારા પ્રેમ ની કોઈક કાપી ગયું પાંખો

સાત સમંદર બેઠો મારો સાજણ હું જોઉં તારી વાત રે
સાત સમંદર બેઠો મારો સાજણ હું જોઉં તારી વાત રે

તારું હસવું ખભે માથું નાખી મારાં રડવું
પેહલા વરસાદ માં સાથે પલળવું
મારી સાથે મંદિર માં આવું
હવે હરિ ના હાથ માં તને પાછુ લાવું
અઢી વરહ કાઢ્યા ઈ તો મારું મન જાણે
ક્યારે મળશું એ તો મારો રામ જાણે
શનિવાર મળ્યા તા પેલી વાર
હવે એ નઈ ખબર ક્યારે મળશું યાર
તારા ચેહરા નું હાસ્ય દૂર ના કદી થાય
તારી આંખો નું નૂર ક્યારે ઓછું ના થાય
16 તારીખ છેલ્લી વાર તારું મળવું
ચાલુ સ્કુટી એ રડતા ઘેર આવું
તું ભુલાય જાય એવી નથી
આ દુનિયા માં કોઈ તારા જેવી નથી
અરે જા તને ખમ્મા ઘણી
સાચવે તને મારો રામા ધણી

સાત સમંદર બેઠો મારો સાજણ હું જોઉં તારી વાત રે
સાત સમંદર બેઠો મારો સાજણ હું જોઉં તારી વાત રે

Check Also
Close
Back to top button