Gujarati

Baka Mani Jane

Baka Mani Jane Lyrics By On Saregama Gujarati 2023. Best Song Baka Mani Jane Lyrics in Hindi & English Originally Released on YouTube. Baka Mani Jane Song Sung By Popular Singer Vijay Suvada, Music Composed By Jitu Prajapati, and Lyrics Of This Song Are Written By Rajan Rayka, Dhaval Motan. Baka Mani Jane Full Song Lyrics By Vijay Suvada. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Baka Mani Jane Details

Vocal/Singer
Music Comsposer Jitu Prajapati
Lyricist Rajan Rayka, Dhaval Motan
YouTube video

Baka Mani Jane Lyrics Vijay Suvada

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે…(2)

બકા માની જા ને બકા માની જા ને

ના કરતા ને લેટ રે જોડી લાગે છે પરફેક્ટ રે…(2)
બકા માની જા ને બકા માની જા ને

નજર તારા પર અટકે લાગો છો તમે બૌ હટકે…(2)
બકા માની જા ને બકા માની જા ને

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે…(2)

બકા માની જા ને બકા માની જા ને…(2)

હો મુલાકાત બદલ આભાર તમારો
સ્વીકારી લો બકા પ્રેમ અમારો
હો સોનેરી તક ને ના આપો જાકારો
દિલ આપી દયો ના વધુ વિચારો

કરી લ્યો મારી જોડે ચેટ રે નહિ તો થઇ જશો ડીલેટે રે…(2)
બકા માની જા ને બકા માની જા ને

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે…(2)

બકા માની જા ને બકા માની જા ને…(2)

મને તો એક તારી માયા લાગી
તારા પાપા ને બનાવા છે સસરાજી
હો મેરેજ કરવા થઇ જા રાજી
નહિ તો કાલે કેશો મને કેમ છો જીજાજી

હો પછી થશે અફસોસ રે કિસ્મત ને આપશો દોષ રે…(2)
બકા માની જા ને બકા માની જા ને

હો મારી હારે થઈ જા સેટ રે
દિલ કરે તારું વેઇટ રે…(2)

બકા માની જા ને બકા માની જા ને…(2)

બકા માની જા ને બકા માની જા ને

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re…(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Na Karata Ne Late Re Jodi Lage Che Perfect Re…(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Najar Tara Par Atake Lago Cho Tame Bau Hatake…(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re…(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne…(2)

Ho Mulakat Badal Aabhar Tamaro
Swikari Lo Baka Prem Amaro
Ho Soneri Tak Ne Naa Aapo Jakaro
Dil Aapi Dyo Na Vadhu Vicharo

Kari Lyo Mari Jode Chat Re Nahi To Thai Jashe Delete Re…(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re…(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne…(2)

Mane To Ek Tari Maya Lagi
Tara Pappa Ne Banava Che Sasaraji
Ho Marriage Karva Thai Ja Raji
Nahi To Kale Kesho Mane Kem Cho Jijaji

Ho Pachi Thashe Afsos Re Kismat Ne Aapasho Dosh Re…(2)
Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Ho Mari Hare Thai Ja Set Re
Dil Kare Taru Wait Re…(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne…(2)

Baka Mani Jaa Ne Baka Mani Jaa Ne

Check Also
Close
Back to top button