Gujarati

Chiya Te Gam Na Gori

Chiya Te Gam Na Gori Lyrics By On Saregama Gujarati 2024. Rakesh Barot, Neha Suthar's Best Song Chiya Te Gam Na Gori Lyrics in Hindi & English Originally Released on YouTube. Chiya Te Gam Na Gori Song Sung By Popular Singer Rakesh Barot, Music Composed By Vishal Vagheshwari, and Lyrics Of This Song Are Written By Ketan Barot. Chiya Te Gam Na Gori Full Song Lyrics By Rakesh Barot. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Chiya Te Gam Na Gori Song By Rakesh Barot Details

Vocal/Singer
Music Comsposer Vishal Vagheshwari
Lyricist Ketan Barot
YouTube video

Chiya Te Gam Na Gori Lyrics Rakesh Barot

Lyrics:

એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
ઓ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો

એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
ઈશારો કરી આખો ઉલાળી કેવા તમે શું માંગો છો
ઈશારો કરી આખો ઉલાળી કેવા તમે શું માંગો છો

એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો

આટલા બધા ની વચ્ચે તમે મારાજ હામું જોવો સો
જોયી ને તમને એવું લાગે તમે મનમાં કોક બોલો સો
આઘો પાછો થાવ તો તરત તમે મને શોધો સો
કેવું હોય તે કઈ દયો ને શું લેવા બોલતા અટકો સો

આવું કરી ને ગોરી તમે ટાઈમ ચમ બગાડો સો…(2)
એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો

એ હું જોઉં છું તમે મારા પાછળ પાછળ ફરો છો
બીજી હારે વાત કરું તો તરત તમે બળો સો
ઓ ઈશારો કરી ને તમે નંબર મારો માંગો છો
લાગે છે તમે મારી હારે સેટ થવા માંગો છો

હાચુ કઉ તો મને તમે બઉ જ હારા લાગો સો…(2)
એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
દલડાં ચીરી નાખો સો…એ તમે દલડાં ચીરી નાખો સો

E Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So

O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
Isharo Kari Aakho Ulali Keva Tame Shu Mango Cho
Isharo Kari Aakho Ulali Keva Tame Shu Mango Cho

O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So

Aatla Badha Ni Vacche Tame Mara J Hamu Jovo So
Joyi Ne Tamne Evu Lage Tame Manma Kok Bolo So
Agho Pacho Thav To Tarat Tame Mane Shodho So
Kevu Hoy To Kai Dyo Ne Shu Leva Bolta Atko So

Aavu Kari Ne Gori Tame Time Cham Bagado So…(2)
O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So

E Hu Jou Chu Tame Mara Pachal Pachal Faro So
Biji Hare Vaat Karu To Tarat Tame Balo So
O Isharo Kari Ne Tame Number Mango Cho
Lage Che Tame Mari Hare Set Thava Mango Cho

Hachu Kau To Mane Tame Bau J Hara Lago So…(2)
O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
Dalda Chiri Nakho So…e Tame Dalda Chiri Nakho So

Check Also
Close
Back to top button