Gujarati

Ramata Hata Ame Dhengle

Ramata Hata Ame Dhengle Lyrics By On Saregama Gujarati 2023. Best Song Ramata Hata Ame Dhengle Lyrics in Hindi & English Originally Released on YouTube. Ramata Hata Ame Dhengle Song Sung By Popular Singer Kajal Maheriya, Music Composed By Ravi Nagar, Rahul Nadiya, and Lyrics Of This Song Are Written By Chandu Raval. Ramata Hata Ame Dhengle Full Song Lyrics By Kajal Maheriya. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Ramata Hata Ame Dhengle Details

Vocal/Singer
Music Comsposer Ravi Nagar, Rahul Nadiya
Lyricist Chandu Raval
YouTube video

Ramata Hata Ame Dhengle Lyrics Kajal Maheriya

ઓ… બાપજી ની આંગડે અમે રમતા હતા ઢેંગલે
એ હે… બાપજી ની આંગડે અમે રમતા હતા ઢેંગલે
ઓ… દાદાજી ને ડેલીયે અમે રમતા હતા ઢેંગલે
એ તામે થાઈ ને આયા તા મહેમાન ઝો….નોની હાથી આપડી ઉમર ઝો….
એક નોનપણ મા નેડો તમારો લગ્યો મારા આંગડે
ઓ… બાપજી ની આંગડે અમે રમતા હતા ઢેંગલે
હો… વિત્ય વરસો ને વાત હગાઈ ની હંભરોની હોંભડી તમારુ નામ હું હરખોની
હો…વેચી ગરધોના માને પોહલી ભરાઈ તમારા નોમ વડી વેટી પેહરાઈ
તે… પછી દાડીયે લેવાના તા લગન જો તામે જોડે ને આયા થા જોન જો
એ નાનપણ મા નેડો તમારો લગ્યો મારા આંગડે
હે… દાદાજી ને ડેલીયે અમે રમતા હતા ઢેંગલે
હો સપનુ મારુ થાઈ જ્યુ પુરુ થાઈ તમોરી રોની તમારા ઘર ના ભર્યા સાયબા મે પોની
હો તમારા નોમ કરી મારી ઝિંદગાની અવી અમર સે આપડી કહાની
હે રહેજો રૂદીયે ને રૂદીયા માં રાખજો ના દિલ ના દરવાજા કદી વાખ્જો
એ પછી નાનપણ મા નેડો તમારો લગ્યો મારા આંગડે
બાપજી ની આંગડે અમે રમતાહતાઢેંગલે
મારા દાદાજી ને ડેલીયે અમે રમતાહતાઢેંગલે

English Lyrics
O… bapaji ni angde ame ramata hata dhengle
A He… bapaji ni angde ame ramata hata dhengle
O… Dadaji ne deliye ame ramata hata dhengle
A tame thai ne aaya ta mehman zo….
Noni hati apdi umar zo….
A nanpan ma nedo tamaro lagyo mara angde
O… bapaji ni angde ame ramata hata dhengle
Ho… vitya varso ne vaat hagai ni humbhroni Hombhdi tamaru naam hu harkhoni
Ho… vechi gardhona mane pohli bharai tamara nom vadi veti pehrai
He… pachi da diye levana ta lagan jo tame jode ne aya tha jon jo
A nanpan ma nedo tamaro lagyo mara angde
He… Dadaji ne deliye ame ramata hata dhengle
Ho sapnu maru thai jyu puru thai tamori roni Tamara ghar na bhariya saiba mai poni
Ho tamara nome kari mari zindagani Avi amar se apdi kahani
He rehjo rudiye ne rudiya ma rakhjo na dil na darwaza kadi vakhjo
A pachi nanpan ma nedo tamaro lagyo mara angde
bapaji ni angde ame ramata hata dhengle
mara Dadaji ne deliye ame ramata hata dhengle

Check Also
Close
Back to top button