Gujarati

Dilna Darpanma Tasveer Ek Tari

Dilna Darpanma Tasveer Ek Tari Lyrics By On RDC Gujarati 2024. Kuldeep Mishra,Palak Patel's Best Song Dilna Darpanma Tasveer Ek Tari Lyrics in Hindi & English Originally Released on YouTube. Dilna Darpanma Tasveer Ek Tari Song Sung By Popular Singer Janu solanki, Music Composed By Shashi kapadiya, and Lyrics Of This Song Are Written By Mukesh Yogi. Dilna Darpanma Tasveer Ek Tari Full Song Lyrics By Janu solanki. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Dilna Darpanma Tasveer Ek Tari Song By Janu solanki Details

Vocal/Singer
Music Comsposer Shashi kapadiya
Lyricist Mukesh Yogi
YouTube video

Dilna Darpanma Tasveer Ek Tari Lyrics Janu solanki

ો… દિલનાં દર્પણમાં તસ્વીર એક તારી…(૩)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો…તમને અર્પણ કરી જીંન્દગાની …
હો… એક નહીં સાત નહીં જનમોજનમ
રહેવું છે.મારે તારી સાથ માં સનમ…(૨)
હો… મળ્યા તમે છો એ કિસ્મત છે.મારી…(૨)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો… તમને અર્પણ કરી જીંન્દગાની

હો… કુદરત પાસે માગ્યા તમને સાચી પડી દુવા લાગે છે.
અમને…
હો… મારા હાથ માં હાથ તમારો તમારા માં સાજણ
જીવ છે. અમારો…
હો… દિલ છે.મારુ ને ધડકન તમે છો
દિલની દુનિયા માં બસ તમે ગમો છો…(૨)
હો… તારી ખુશીયો માં છે.ખુશીયો અમારી…(૨)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો… તમને અર્પણ કરી જીંન્દગાની

હો… મારી જોડે બેસો વાલમ જોતી રવુ તમને
તમારા વિના ઘડી ચાલે નાં અમને…
હો… તમને પામી ને હું તો થઈ ગઈ રાજી
આખી દુનિયાની જાણે જીતી ગઈ બાજી…
હો…ખઈલો કસમ કે સાથ નઈ છોડો
દિલ મારું દિલ તમે નઈ તોડો…(૨)
હો… મારી હર ધડકન હવે થઈ ગઈ તમારી…(૨)
તમને અર્પણ કરી જીંન્દગાની
હો… તમને અર્પણ કરી જીંન્દગાની

Check Also
Close
Back to top button