Gujarati

મારા હોમુ તાકે નમની નજરો નાખે

મારા હોમુ તાકે નમની નજરો નાખે Lyrics By On Saregama Gujarati 2024. Best Song મારા હોમુ તાકે નમની નજરો નાખે Lyrics in Hindi & English Originally Released on YouTube. મારા હોમુ તાકે નમની નજરો નાખે Song Sung By Popular Singer Rakesh Barot, Music Composed By Mayur Nadiya, and Lyrics Of This Song Are Written By Vipul Raval. મારા હોમુ તાકે નમની નજરો નાખે Full Song Lyrics By Rakesh Barot. We Offer Amazing Songs Lyrics Only on WoLyrics.com

Song By Rakesh Barot Details

Vocal/Singer
Music Comsposer Mayur Nadiya
Lyricist Vipul Raval
YouTube video

મારા હોમુ તાકે નમની નજરો નાખે Lyrics Rakesh Barot

હે અવળી વળી મારા હોમું તાકે એની નમણી નજારો નાખે (૨)
એ મને ઘાયલ એ કરી નાખે એવો ઇસારો કરે આંખે
એ એના વખાણ શુ કરુ લાગે એ અનોખી
બધા થી અલગ એની ઝલક છે અનોખી
એ અમે એના વિચાર મા પડી ગયા ,જોઈ પોની પોની થઇ ગયા
હે અવળી વળી મારા હોમું તાકે ગોંડી નમણી નજારો નાખે
એની રે સરખામણી થાય છે લાખો મા,પહેલી રે નજર મા ઉતરી ગઈ આખો મા
દિલ ની વાત કેહવા જાવ,પગ ના મારો ઉપડે,હા ના કરતા પાહે ગયો જીભ બીજું બીજું બબડે
જીભ ચઢી ગોટાળે ચઢે ને મારે છૂટિયો પરસેવો,ધ્રુજવા લાગીયા પગ નજારો જોવા જેવો થયો.
એ વાત અટકી છે હોટ આવી ,પણ હું ગયો ઘભરાઈ
હે અવળી વળી મારા હોમું તાકે એની નમણી નજારો નાખે
મસ્ત રે જવાની એની અદા મારી નાખે,લટકો એનો લાખેણો ને લટ મારી નાખે.
ઓ એના પ્રેમ ના નસા મા એવો દુબાઈ ગયો જોય જયારે ચેહરો ત્યારે હું અંજાય ગયો ,
એ આજ રે આગ લાગી છે મારા જીગર મા,નજારો ના બાણ વાગીયા મારા દિલ મા ,
એ સ્માઈલ આપી શરમાઈ મારા દિલ ને ટાઢક થઇ ગઈ,
હે અવળી વળી મારા હોમું તાકે એની નમણી નજારો નાખે
એ મને ઘાયલ એ કરી નાખે એવો ઇસારો કરે આંખે

Check Also
Close
Back to top button